ઓગસ્ટ 16, 2024 2:11 પી એમ(PM)
અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે
અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે, જે આગામી મહિનાની 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉનાળુ આવૃત્તિ 2024નું ઉદ્ઘા...