જાન્યુઆરી 24, 2025 7:19 પી એમ(PM)
અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો
અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશ્યિલનાં એક લિટરનાં પાઉચનાં ભાવમાં એક-એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. દૂધનાં ભાવમાં ઘટાડો આજથી લાગુ કરા...