જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM)
સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી
વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ અમર પ્રીત સિંહે આજે જણાવ્યું છે કે સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી છે. એરએન્ડ મિસાઈલ ડિફેન્સ ઈન્ડિયા સેમિના...