જુલાઇ 27, 2024 2:50 પી એમ(PM)
અમરનાથ યાત્રાળુઓ આજે વહેલી સવારે ૬૩ વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા
જમ્મુમાં આવેલ ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાએ જતા 1 હજાર 771 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ આજે વહેલી સવારે કાશ્મીર ઘાટી જવા રવાના થયો છે.યાત્રાળુઓ આજે વહેલી સવારે 63 વાહનોના કાફલામા...