જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM)
કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા
કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાના...