ફેબ્રુવારી 26, 2025 8:26 એ એમ (AM)
આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, શહેરમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે.
અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે. આજના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. શહેરની સ્થાપના બાદ પહેલી વાર યોજાનારી આ નગરયાત્રાનું સવારે સાડા 7 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ...