ફેબ્રુવારી 6, 2025 3:13 પી એમ(PM)
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું હતું. “જળવાયુ પરિવર્તન અને માળખાકીય સુવિધાઓ” વિષયવસ્તુ પર તૈયાર કર...