ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM)

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે.

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ જીપીઓ રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જ...