માર્ચ 26, 2025 7:17 પી એમ(PM)
અમદાવાદના 11 વર્ષનાં માનવ પટેલની અંડર 14 ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી
અમદાવાદના નિકોલમાં રહેતા 11 વર્ષનાં માનવ પટેલની 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી થઈ છે. આઠ વર્ષની વયથી ફુટબોલ રમી રહેલા માનવે માત્ર ત્રણ વર્ષના ગાળામાં ફુટબોલ ક્ષેત્...