માર્ચ 12, 2025 7:41 પી એમ(PM)
ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી
ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી છે, જેમાં ઇટાલીના તુરિનમાં પહેલા દિવસે બે સુવર્ણ અને બે રજત સહિત ચાર ચંદ્રક જીત્યા છે. સમીર યાદવ અને ભા...