ઓક્ટોબર 17, 2024 8:14 એ એમ (AM)
બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો.
બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ખાનગી કંપનીનું સ્ટિકર લગાવીને શંકાસ્પદ ઘી બજારમાં વેચવા મુકવાનું કાવતરું રચવ...