ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM)
રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.
આજે રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ...