ઓક્ટોબર 8, 2024 8:06 પી એમ(PM)
અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે
અટલપેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીયવર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે.આ માહીતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટઓથોરિટી દ્વારા આજે ...