જુલાઇ 16, 2024 3:53 પી એમ(PM)
કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલીસ સ્ટેશનને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવા જણાવ્યું
કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે.કેન્દ્રીય ગૃહ સચિ...