જાન્યુઆરી 20, 2025 1:54 પી એમ(PM)
અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનું 85મું સત્ર આજથી બિહારના પટનામાં શરૂ થશે
અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનું 85મું સત્ર આજથી બિહારના પટનામાં શરૂ થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બે દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા, રાજ્યસભા અને રાજ્યોના વિધાનમંડળના પીઠા...