માર્ચ 19, 2025 6:26 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પ...