સપ્ટેમ્બર 3, 2024 8:09 પી એમ(PM)
સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી
સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે મળેલી ડિફેન...