ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM)
શ્રમ અને રોજગાર મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા
શ્રમ અને રોજગાર મંત્રાલયે રાષ્ટ્રીય કારકિર્દી સેવા -NCS પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પ...