સપ્ટેમ્બર 13, 2024 8:16 પી એમ(PM)
મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રેભારત નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતાં રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ
મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાનાલક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. રાષ્ટ્રસંઘના વિકાસકાર્યક્રમ માટે ભારતનાં નિવાસી પ્રતિનિધિ એન્જેલા લુ...