ઓક્ટોબર 4, 2024 1:55 પી એમ(PM)
દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો
દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદની નામપલ્લી અદાલતમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નાગાર...