ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 8:20 એ એમ (AM)

ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. હાલમાં આ રોડ 10 મીટર પહોળાઈ ધર...