જાન્યુઆરી 28, 2025 9:45 એ એમ (AM)
દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વિવિધ પગલાં ભરવા સહમત થયા
દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ સચિવ-ઉપમંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને ચીન વિવિધ પગલાં લેવા પર સંમત થયા છે. કૈલાશ માનસરોવર યાત્રા, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ...