ઓક્ટોબર 11, 2024 9:25 એ એમ (AM)
ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે.
ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. કાપડ મંત્રાલયે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માટેના દેશના વ્યાપાર આંકડા અનુસાર, આ ક્ષેત્ર...