ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેન...