ઓક્ટોબર 17, 2024 8:35 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્...