ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)
કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા
કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા છે. કચ્છ જિલ્લામાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે બાળકોને પોલિયોના...