ઓક્ટોબર 10, 2024 8:02 પી એમ(PM)
નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી
નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે. સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વ...