ઓક્ટોબર 9, 2024 9:32 એ એમ (AM)
ભારતીય રિઝર્વ બૅંક આજે તેની દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરશે
ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નીતિ જાહેર કરવા જઈ રહી છે.ત્રણ દિવસીય નાણાકીય નીતિની બેઠક સોમવારે શરૂ થઈ હતી.પાછલા સળંગ નવ સત્ર માટે, કેન્દ્રીય બેંકે આર્થિક વૃદ્ધિ સાથે ફુગાવાના નિયં...