ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:52 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે આ મામલે ઊર્જા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી...