ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM)
પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે :ગૃહમંત્રી અમિત શાહ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતા...