નવેમ્બર 3, 2024 8:01 પી એમ(PM)
ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે.
ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા થવા પામી છે. પેલેસ્ટેનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરા...