માર્ચ 12, 2025 7:37 પી એમ(PM)
ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં 5મી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ ખાતે ચાર દિવસીય 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો આજે પૂર્ણ થયો. ચાર દિવસીય રમતો 9 માર્ચે શરૂ થઈ હતી, જેમાં દેશભરના હજારો ખેલાડીઓએ વિવિ...