જાન્યુઆરી 24, 2025 7:26 પી એમ(PM)
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ઈવેન્ટ...