માર્ચ 31, 2025 6:37 પી એમ(PM)
કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો
કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. સરકારના પર્યાવરણ વિભાગે આવતી કાલ સુધી ઓટાવા, ક્યુબ...