ઓક્ટોબર 10, 2024 8:04 પી એમ(PM)
ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે
ભારતનું કાપડ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં અંદાજે 350 અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. કાપડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 માટેના દેશના વ્યાપાર ડેટા અનુસાર, આ ક્ષેત્રે તૈયાર વ...