માર્ચ 19, 2025 6:22 પી એમ(PM)
સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો
સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે...