માર્ચ 31, 2025 6:31 પી એમ(PM)
અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત
અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહે...