સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે કે SSIPના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે નેશનલ સ્ટાર્ટ-અપ ડેની ઉજવણી કરવામાં આવી.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં નવીનીકરણ અને સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ ફેલાવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાથીર્ઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે વધુમાં મુજબ જણાવ્યું કે…(બાઇટ –ડૉ. કુબેર ડિંડોર, શિક્ષણમંત્રી )
Site Admin | જાન્યુઆરી 16, 2025 3:05 પી એમ(PM) | SSIP