ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 11:46 એ એમ (AM)

printer

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ નિયામકે RTE કાયદા હેઠળ શૌક્ષણિક વર્ષ 2024-25 માટે નબળા-વંચિત જૂથનાં બાળકોને વિનામૂલ્યે ધોરણ – એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. જે મુજબ ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ