ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 4:03 પી એમ(PM) | નેશનલ સ્પેસ ડે

printer

NFSU ગાંધીનગર, ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ના ઉપલક્ષ્યમાં એક દિવસીય ‘વર્કશોપ’ યોજાયો

ભારતમાં ગત વર્ષે ‘ચંદ્રયાન-૩’ મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે ૨૩મી ઓગસ્ટે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર, ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ના ઉપલક્ષ્યમાં એક દિવસીય ‘વર્કશોપ’ યોજાયો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ