રાજ્યભરમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-PG પરીક્ષા ગઇકાલે યોજાઇ ગઈ. રાજ્યના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા બે પાળીમાં લેવામાં આવી હતી.
આ પરીક્ષાનું આયોજન દેશભરના 170 શહેરો ખાતે મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ – NBEMS દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી 2.28 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
Site Admin | ઓગસ્ટ 12, 2024 10:49 એ એમ (AM) | NEET-UG 2024 | neetexamupdate
NEET-PGની પરીક્ષા ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, ગુજરાતના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
