ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 1:03 પી એમ(PM)

printer

IPL ની 18મી આવૃત્તિનો આજથી પ્રારંભ થશે

ઇન્ડિયન પ્રીમિયરલીગ- I.P.L.ની 18મીઆવૃત્તિનો આજથી પ્રારંભ થશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે શરૂઆતની મૅચ વર્તમાનચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મૅચસાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ પહેલા ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી સિનેમાનાંઅભિનેત્રી દિશા પટની, પ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઔજલા પ્રસ્તુતિઆપશે. સાંભળીએ એક અહેવાલ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ