ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 3:22 પી એમ(PM)

printer

IPL ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મૅચ રમાશે. લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ મૅચ શરૂ થશે.
ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 16 ઑવર ચાર બોલમાં 120 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ