IPLમાં આજે જયપુરમાં રોયલ ચેલેન્જર બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. રાજસ્થાન રોયલ્સે આપેલા 174 રનના લક્ષ્યાંકને રોયલ ચેલેન્જર બેંગલુરુએ 17 ઓવર અને 3 બોલમાં એક વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો.
અન્ય એક મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈંડિયન્સ વચ્ચે દિલ્હીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | એપ્રિલ 13, 2025 7:54 પી એમ(PM)
IPLમાં આજે જયપુરમાં રોયલ ચેલેન્જર બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું
