IPLમાં, પંજાબ કિંગ્સે, ગઇકાલે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું. ગઈકાલે ચંદીગઢ ખાતે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે આપેલા 112 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 15 ઓવર અને એક બોલમાં માત્ર 95 રન બનાવી શકી.પંજાબ કિંગ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે
Site Admin | એપ્રિલ 16, 2025 9:29 એ એમ (AM)
IPLમાં, પંજાબ કિંગ્સે, ગઇકાલે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું
