ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 12:54 પી એમ(PM)

printer

IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. ગુજરાતની ટીમ શુબમન ગિલ અને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાના સુકાની હેઠળ રમશે.
ગઈકાલે ચેન્નઈમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા બેંગ્લુરુએ 20 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નઈની ટીમ 20 ઑવરમાં આઠ વિકેટે 146 રન જ બનાવી શકી હતી. મૅચમાં રજત પાટીદારને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ