ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી ઓપીડી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે, આ દરમિયાન હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:15 પી એમ(PM) | IMA