ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ગઈકાલે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
હવે ફાઇનલમાં ન્યુઝિલેંડનો ભારત સામે મુકાબલો થશે. ન્યુઝીલેન્ડ દ્વારા જીત માટે અપાયેલા 363 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 312 રન બનાવી શક્યું હતું.
Site Admin | માર્ચ 6, 2025 9:43 એ એમ (AM)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો.
