ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન સામેની તેમની મહત્વપૂર્ણ ગ્રુપ B મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 274 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયા 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી ચૂક્યું હતું, જ્યારે મુશળધાર વરસાદને કારણે મેચ રોકાઈ ગઈ. બંને ટીમોએ એક-એક પોઈન્ટ મેળવ્યો. ઓસ્ટ્રેલિયા હવે ભારત અને ન્યુઝીલેન્ડ સાથે જોડાશે, જેમણે ગ્રુપ A માંથી ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે.
Site Admin | માર્ચ 1, 2025 9:39 એ એમ (AM)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.
