ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી

printer

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ